COVIN પોર્ટલ પરથી તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. - Infogujarati.in

Latest

Wednesday, July 21, 2021

COVIN પોર્ટલ પરથી તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.




કોરોના સામે રક્ષણ માટે વેક્સિન એ ખૂબ જ અગત્યનું છે. વેક્સિન લીધા બાદ તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે શું કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે .





  1.  નીચે આપેલ લિંક પર ક્લિક કરો


       2. લિંક ઓપન કર્યા બાદ નીચે મુજબ સ્થાન પર તમારો મોબાઈલ નંબર             દાખલ કરી Get Otp પર ક્લિક કરો .


3. તમે દાખલ કરેલ OTP વેરીફાઈ થયા બાદ એ મોબાઈલ સાથે લિંક કરેલ તમામ એકાઉન્ટ નો ડેટા આવી જશે . તમારું નામ સિલેક્ટ કરી ડાઉનલોડ પર ક્લિક કરી દો .હવે Covin ના નવા અપડેટ બાદ તમારે બીજો ડોઝ લેવા માટે કેટલા દિવસ બાકી છે એ પણ જાણી શકાય છે .



www.infogujarati.in





No comments:

Post a Comment