- Infogujarati.in

Latest

Sunday, August 8, 2021

મિત્રો આજે વાત કરવી છે મહાભારત ના એક વીર યોદ્ધા યુયુત્સુ ની 

એક તરફ મહર્ષિ વ્યાસ ના આશીર્વાદ મળવા છતાં બે વર્ષ બાદ પણ ગાંધારીને સંતાનની પ્રાપ્તિ થઈ નહોતી. બીજી બાજુ પાંડુ અને તેમની પત્ની કુંતીને ધર્મરાજ ના આશીર્વાદથી યુધિષ્ઠિરની પ્રાપ્તિ થઇ ગઇ હતી. આ વાત ના સમાચાર મળતા ધૃતરાષ્ટ્ર બહુ અધીર થઈ ગયા અને જલ્દીથી પુત્ર પ્રાપ્તિ ની લાલસામાં ગાંધારી ની સેવામાં રાખેલ વૈશ્ય દાસી સુગધા સાથે સહવાસ કર્યો. જેનાથી તેમને યુયુત્સુ ની પ્રાપ્તિ થઈ . 
યુયુત્સુ ના  જન્મની  થોડી ક્ષણો પહેલાં જ મહારાણી ગાંધારી એ પણ પોતાના સૌથી મોટા પુત્ર દુર્યોધન ને જન્મ આપ્યો. અને મહારાણી કુંતી ને પણ પવન દેવ ના આશીર્વાદથી ભીમસેન ની પ્રાપ્તિ થઈ હતી. આમ યુયુત્સુ તેના બાકીના ૯૯ ભાઈ ઓ અને એક બહેન દુશલા કરવા મોટા અને દુર્યોધન ની સમકક્ષ ઉંમર ના હતા. 

1 comment:

  1. Lucky Club Casino Sites 2021 - Play at Casino Sites
    "A modern, luckyclub secure and safe gambling site. We've got the latest technology and expertise and have the best  Rating: 4.8 · ‎Review by LuckyClub.live

    ReplyDelete